Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઇન રાખડી ખરીદતા પહેલાં સાવધાન!:રક્ષાબંધન પર કુરિયર અને ગિફ્ટના નામે છેતરપિંડી, એક ક્લિકમાં ખાતું ખાલી થઈ જશે; જાણો સ્કેમથી બચવાની રીત

    10 hours ago

    રક્ષાબંધનનો તહેવાર નજીક છે. આ દરમિયાન લોકો ઓનલાઈન રાખડી, મીઠાઈ અને ગિફ્ટ ઓર્ડર કરે છે. વધતી ઓનલાઈન ખરીદી સાથે સાયબર ઠગ પણ સક્રિય થઈ જાય છે. તેઓ લોકોને છેતરવા માટે નવી-નવી યુક્તિઓ અપનાવે છે. સ્કેમર્સ નકલી શોપિંગ વેબસાઇટ દ્વારા સોશિયલ મીડિયા પર ભારે ડિસ્કાઉન્ટ અને એક્સપ્રેસ ડિલિવરીની આકર્ષક ઓફરો બતાવીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. ઘણા કિસ્સાઓમાં, પેમેન્ટ લીધા પછી સામાન ડિલિવર કરવામાં આવતો નથી, જ્યારે કેટલાક લોકોને નકલી અથવા ખરાબ ગુણવત્તાની પ્રોડક્ટ મોકલી દેવામાં આવે છે. તેથી આજે 'સાયબર લિટરસી'માં ઓનલાઈન રાખડી અને ગિફ્ટ ઓર્ડર દરમિયાન થતા સાયબર ફ્રોડ પર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- રાહુલ મિશ્રા, સાયબર સિક્યોરિટી એડવાઈઝર, ઉત્તર પ્રદેશ પોલીસ પ્રશ્ન- તહેવારો દરમિયાન ફ્રોડના કેસ શા માટે વધી જાય છે? જવાબ- પોઇન્ટર્સથી સમજીએ- પ્રશ્ન- રક્ષાબંધનની આસપાસ કેવા પ્રકારના ફ્રોડ વધુ થાય છે? જવાબ- આ સમયગાળા દરમિયાન સ્કેમર્સ લોકોને છેતરવા માટે ઘણા પ્રકારના કીમિયા અપનાવે છે. ગ્રાફિકમાં તમામ સાયબર ફ્રોડ જોઈએ- આ સ્કેમ્સ વિશે વિગતવાર સમજીએ- 1. ફેક શોપિંગ વેબસાઇટ 2. વોટ્સએપ પર ગિફ્ટ સ્કેમ 3. ફેક કુરિયર સ્કેમ 4. ફેક કેશબેક સ્કેમ 5. ફેક કસ્ટમર કેર 6. ફેક ટ્રેકિંગ લિંક 7. રિફંડ સ્કેમ પ્રશ્ન- ઓનલાઈન ગિફ્ટ ઓર્ડર કરતા પહેલા કેવી રીતે તપાસ કરવી કે વેબસાઈટ અસલી છે કે નહીં? નકલી વેબસાઈટ કેવી રીતે ઓળખવી? જવાબ- કેટલાક એવા સંકેતો છે, જેનાથી નકલી વેબસાઈટની ઓળખ કરી શકાય છે. ગ્રાફિકમાં બધા સંકેતો જોઈએ- પ્રશ્ન- શું સોશિયલ મીડિયા પર દેખાતી જાહેરાતો ભરોસાપાત્ર હોય છે? જવાબ- ના, સ્કેમર્સ પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નકલી શોપિંગ જાહેરાતો ચલાવે છે. તેમાં તેઓ ભારે ડિસ્કાઉન્ટ, મર્યાદિત સમયની ઓફર અથવા એક્સપ્રેસ ડિલિવરીનો દાવો કરે છે. આવી જાહેરાતો પર ક્લિક કરતા જ લોકો સ્કેમનો શિકાર બની જાય છે. પ્રશ્ન- ઓનલાઈન રાખડી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- ઓનલાઈન રાખડી ખરીદતી વખતે થોડી સાવચેતી તમને સાયબર ફ્રોડથી બચાવી શકે છે. ખરીદી કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો- પ્રશ્ન- રાખડી મોકલતી વખતે શું સાવચેતી રાખવી? જવાબ- તેને મુદ્દાઓથી સમજીએ- પ્રશ્ન- ગિફ્ટ અથવા રાખડી ટ્રેક કરવાનો સાચો રસ્તો શું છે? જવાબ- તેને મુદ્દાઓથી સમજીએ- પ્રશ્ન- રક્ષાબંધન દરમિયાન સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું? જવાબ- તહેવારોના સમયમાં થોડી સાવચેતી તમને સાયબર છેતરપિંડીથી બચાવી શકે છે. તેથી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો- પ્રશ્ન- જો ઓનલાઈન ફ્રોડ થઈ જાય તો શું કરવું? જવાબ- આવી સ્થિતિમાં ગભરાશો નહીં, તરત જ કેટલાક પગલાં લો- પ્રશ્ન- સાયબર ફ્રોડની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જવાબ- તેના માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ નોંધાવો. જરૂર પડ્યે નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં ઈન્ટરનેટ વારંવાર ધીમું થઈ જાય છે?:વાઈ-ફાઈ ન ચાલે તો તરત કરો આ કામ, વધુ સારી ઇન્ટરનેટ સ્પીડ માટે 12 સરળ ટિપ્સ ફોલો કરો
    Next Article
    1.81 લાખ કરોડનું રોકાણ, ગિફ્ટ સિટીનો ધમાકો:ભારતનું નવું ગેટ-વે સિંગાપોરને ટક્કર આપવા તૈયાર, 70થી વધુ દેશોના રોકાણકારોનું 3.17 લાખ કરોડનું કમિટમેન્ટ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment