Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાની ધડાધડ વિકેટો પડવા લાગી:કેપ્ટન શુભમન ગિલ સતત બીજી ઇનિંગમાં ફ્લોપ, ધ્રુવ જુરેલ પણ પેવેલિયન પરત ફર્યો

    14 hours ago

    ભારતે શ્રીલંકા સામે ગૉલ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ચોથા દિવસનું બીજું સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 131/5 છે. ટીમ તરફથી રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. દેવદત્ત પડિકલ 44 રન બનાવીને આઉટ થયો. તેને કેશરા નુવાંથાએ આઉટ કર્યો. આ પહેલા, યશસ્વી જયસ્વાલ 0, કેએલ રાહુલ 35 અને શુભમન ગિલ 8 રન બનાવીને આઉટ થયા. ભારતની કુલ લીડ 298 રનની થઈ ગઈ છે. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રને સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    FDA के Notice के बाद Tukaram Mundhe का Shahrukh Khan, Ajay Devgan और Tiger Shroff को Ultimatum!
    Next Article
    'પોતાનું મોં અરીસામાં જોયું છે...':લાઇવ શોમાં મજાક-મજાકમાં વિવાદ વધ્યો; સંજય માંજરેકર-મુરલી કાર્તિક વચ્ચે ઑન-એરમાં બબાલ થઈ; VIDEO

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment