Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના ચાર નેતા ભાજપ રાષ્ટ્રીય ટીમમાં સામેલ:ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમના મંડાણ, પગાર પેન્શનના પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન,સિવિલના સાતમાં માળેથી કૂદી મહિલાનો આપઘાત

    18 hours ago

    નીતિન નબીનની રાષ્ટ્રીય ટીમમાં ચાર ગુજરાતી નેતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાનો સમાવેશ..વડોદરાના MP ડો.હેમાંગ જોષી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા. , કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રથમ સોમવારે સોમનાથમાં દાદાની ભવ્ય પાલખીયાત્રા શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં દાદાની ભવ્ય પાલખીયાત્રા નીકળી. મંદિર પરિસર ડમરુંના નાદથી ગૂંજી ઉઠ્યું..એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય રાજ્ય પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય..અમદાવાદ સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હજુ સાત દિવસ વરસાદની પણ આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પગાર પેન્શનના પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘનું રાજ્યવ્યાપી આંદોલન..જિલ્લા મથકો પર યોજાનારા ધરણા પ્રદર્શનમાં 161 યુનિયન જોડાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી યુનિવર્સિટીમાં UG-PG પ્રવેશનો અંતિમ રાઉન્ડ સરકારી યુનિવર્સિટીમાં UG-PG પ્રવેશનો અંતિમ રાઉન્ડ..પૂરક પરીક્ષા પાસ વિદ્યાર્થીઓ 23 ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીઓ પાસે પ્રેફરન્સ ચેન્જ કરવાની તક.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસમાં દારુની બીજી મહેફિલ પકડાઈ સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ..ડુમસની લક્ઝરી 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાંથી છ કાપડ વેપારીની ધરપકડ કરાઈ.. 16 બોટલ જપ્ત કરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિસેપ્શન પર ચેકઈન કરતા સમયે યુવક ઢળી પડ્યો સુરતના ડિંડોલીમાં હોટલના રિસેપ્શન પર ચેક ઈન કરતા સમયે યુવક ઢળી પડ્યો..26 વર્ષનો યુવક મહિલા મિત્ર સાથે હોટલ આવ્યો હતો.. કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થયાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 વર્ષની યુવતી સાથે બોયફ્રેન્ડનો અત્યાચાર અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે બોયફ્રેન્ડનો અત્યાચાર. ન્યુડ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેલ કરી.યુવતી પાસે કાતરથી તેના પગમાં પોતાના નામનો પહેલો અક્ષર લખાવડાવ્યો. એટલું જ નહીં ડેટિંગ માટે 10 હજાર રુ.ની માગ પણ કરી. આખરે કંટાળીને યુવતીએ બોયફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિવિલ હોસ્પિટલના સાતમાં માળેથી કૂદી આપઘાત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ સાતમાં માળેથી કૂદી આપઘાત કર્યો. મહિલા છેલ્લા સાત-આઠ મહિનાથી હોસ્પિટલમાં માનસિક બીમારીની દવા કરાવવા આવતા હતા. દીકરાને સંબોધીને લખેલી સ્યુસાઈડ નોટમાં જીવવાનું ગમતું ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દહેજ GIDCની કંપનીમાં ભીષણ આગ ભરૂચમાં દહેજ GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી..ડ્રમમાં બ્લાસ્ટ થતા તેના અવાજ 7 કિમી દૂર સુધી સંભળાયા... 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ટ્વિશા કેસ: નિવૃત્ત જજ ગિરિબાલા પર દહેજ હત્યાનો કેસ:CBIએ 636 પાનાની ચાર્જશીટ રજૂ કરી, 150 સાક્ષીઓની પૂછપરછ થઈ
    Next Article
    સ્વતંત્રતા દિને અસારવા સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન:38 વર્ષીય બુધાભાઈ પરમારના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment