Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ હેમાંગ જોશી:રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમમાં ચાર ગુજરાતી, કોંગ્રેસમાંથી અઢી વર્ષ આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા

    1 day ago

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ છે. ગુજરાતમાંથી ચાર નેતાને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને પણ સ્થાન આપ્યું છે. યુવા મોરચા ઉપાધ્યક્ષ હેમાંગ જોશી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી જગદિશ ઈશ્વરભાઈ પટેલ રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તા રાષ્ટ્રીય મંત્રી હાલ ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્તરે કોણ? ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય સંગઠન અને કેન્દ્રીય રાજકારણમાં પહેલેથી જ અનેક મહત્વના ચહેરા છે. સી.આર. પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ લાંબો અનુભવ ધરાવે છે. મનસુખ માંડવિયા પોરબંદરના સાંસદ અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય સિનિયર નેતાઓ રાષ્ટ્રીય રાજકારણમાં અલગ-અલગ ભૂમિકામાં રહ્યા છે. હવે નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના સંગઠનાત્મક નેતાઓને સ્થાન મળે છે કે નહીં તેના પર નજર છે. હેમાંગ જોશીનું નામ યુવા ચહેરા તરીકે આ તમામ નામો વચ્ચે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નામ પણ ચર્ચામાં છે. તેઓ હાલમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે અને યુવા સંગઠનના ચહેરા તરીકે તેમની ભૂમિકા વધી છે.અગાઉ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પદ માટે પણ હેમાંગ જોશીનું નામ ચર્ચાયું હતું. તેથી નવી રાષ્ટ્રીય ટીમમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વસુંધરા રાજે ભાજપ ઉપાધ્યક્ષ બન્યા, સતીશ પૂનિયા-સ્મૃતિ ઈરાની મહાસચિવ:નીતિન નબીનની નવી ટીમમાં 13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ; બીએલ સંતોષ સંગઠન મહામંત્રી
    Next Article
    નવસારીમાં પૂરના પાણી રોકનાર ગેરકાયદે દબાણો પર બૂલડોઝર ફર્યુ:LTના પૂર્વ ચેરમેન અનિલ નાયકની નિરાલી હોસ્પિટલનું એન્ટ્રન્સ ગેટ સહિતનું દબાણ દૂર કરાયું, PM મોદીએ ઉદઘાટન કર્યુ હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment