Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓ શિવલિંગને સ્પર્શી શકે?:શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ખાવાય? જાણો શિવપુરાણ અનુસાર તમામ પ્રશ્નોના જવાબ

    16 hours ago

    ભોળાનાથની આરાધનાનો પર્વ એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમે તમને શિવપુરાણની 3 વાર્તાઓ જણાવી રહ્યા છીએ. દરેક વાર્તામાં શિવ સાથે જોડાયેલા પ્રશ્નનો જવાબ છે. પહેલી વાર્તામાં સૂત ઋષિએ જણાવ્યું કે શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું અને પ્રસાદ ખાવો જોઈએ કે નહીં. બીજી વાર્તા શિવજીના ભક્ત ઘુશ્માની છે, જે એ જણાવે છે કે મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે કે નહીં. ત્રીજી વાર્તા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીની છે. આમાં બ્રહ્માજી જણાવી રહ્યા છે કે, ઘરમાં શિવલિંગ રાખવું જોઈએ કે નહીં.
    Click here to Read More
    Previous Article
    આ સપ્તાહ કેવું રહેશે?:સિંહ, મકર અને મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, કુંભ જાતકોએ કોઈ અન્ય લોકોના મામલે દખલ ન કરવી
    Next Article
    સોમવારથી એક મહિનો સૂર્ય-કેતુની યુતિ:વરસાદ ઓછો રહેશે, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાઓ અને દેશ-દુનિયામાં રાજકીય ઊથલપાથલ થશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment