Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના હરસિધ્ધિ માતા મંદિરે ત્રિરંગાની વિશિષ્ટ ઝાંખી:સ્વતંત્રતા દિવસે દેશભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો

    12 hours ago

    ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પાટણ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. પાટણના સોની વાળો ખીજડાની પોળમાં આવેલા શ્રી હરસિધ્ધિ માતાના મંદિરે સ્વતંત્રતા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાની એક મનોહર ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. આ વિશિષ્ટ ઝાંખીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પાવન પ્રસંગે માતાજી સમક્ષ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભક્તો અને પોળના રહીશોએ દેશની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી. આ ઉપરાંત, દેશભરમાં ભાઈચારો અને કોમી એકતા વધુ મજબૂત બને તે માટે પણ કામના કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણિયા જુગાર પર ક્રાઈમ બ્રાન્ચની મોટી રેડ:પોર ગામે ખેતરમાં ઓરડી ભાડે રાખી ધમધમતો જુગારનો અડ્ડો, 21 જુગારીઓને દબોચ્યા; 5.54 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પાટણ શ્રીજી વિદ્યામંદિરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી:ટ્રસ્ટી દિનેશભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment