Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ સુરસાગર ડેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:ચેરમેન અને સ્ટાફની હાજરીમાં ધ્વજવંદન કરાયું

    15 घंटे पहले

    વઢવાણની સુરસાગર ડેરી ખાતે 15મી ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેરમેન નરેશકુમાર જે. મારૂં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને એમ.ડી. ગુરુદીત સિંઘ સહિત ઓફિસ સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. આ ઉજવણી દરમિયાન સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની મોબાઈલ એપ લોન્ચ:15 દિવસ પહેલા હવામાન, 7 દિવસ પહેલા રોગની જાણકારી મળશે, ઇરીગેશન મેનેજમેન્ટથી ખેતી સ્માર્ટ બનશે
    Next Article
    સરદાર હાઇટ્સમાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:રહીશોએ ઉત્સાહભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment