Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાજણ ટોલ વે પર ધ્વજવંદન:આસિસ્ટન્ટ મેનેજર રાહુલ રાઠોડ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી

    1 day ago

    મોડાસાના ગાજણ ટોલ વે પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલ્યાણ હાલોલ શામળાજી ટોલ વે પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર રાહુલ રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં કલ્યાણ હાલોલ શામળાજી ટોલ વે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સ્મશાનમાં વિદ્યાર્થીઓએ તિરંગો લહેરાવ્યો:બાળકોના મનમાંથી ડર દૂર કરવા અનોખી પહેલ
    Next Article
    વિકાસ કામોની સમીક્ષા:જિલ્લાના વિકાસ કાર્યોમાં ઝડપ‎ લાવવા પ્રભારી મંત્રીએ તાકીદ કરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment