Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યશસ્વી જયસ્વાલ આઉટ થતાં માંડ બચ્યો:ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર; ભારતીય ઓપનર્સની સાવધાનીપૂર્વક બેટિંગ

    18 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ શરૂ થઈ છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 10 ઓવરમાં 39/0 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    अमेरिका छोड़ भारत इलाज कराने आई महिला, हॉस्पिटल में ऐसा क्या देख लिया? बोली- यही बस जाऊं
    Next Article
    અમરેલીમાં CMએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો:હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ પ્રસ્તુતિ, દ્વારકાધીશના શિખરે તિરંગા રંગની ધજા લહેરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment