Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં CMએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો:હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ પ્રસ્તુતિ, દ્વારકાધીશના શિખરે તિરંગા રંગની ધજા લહેરાઈ

    19 hours ago

    15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલીમાં કરવામાં આવી રહી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. CMએ કહ્યું- ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કઈ અશક્ય નથી. આ ઉપરાંત તેમણે નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી. આ ખાસ પ્રસંગે પોલીસજવાનોની શિસ્તબદ્ધ પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, સાંસ્કૃતિક કૃતિઓ, યોગ, બાઈક સ્ટંટ, ડોગ-શો અને માઉન્ટેડ અશ્વ-શો જેવા વિવિધ સાહસિક આકર્ષણો રજૂ કર્યા. આ પણ વાંચો : લાલ કિલ્લા પર પહેલીવાર વંદેમાતરમ ગવાયું, PMએ કહ્યું, 12 વર્ષમાં દેશે ગતિ પકડી પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક
    Click here to Read More
    Previous Article
    યશસ્વી જયસ્વાલ આઉટ થતાં માંડ બચ્યો:ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર; ભારતીય ઓપનર્સની સાવધાનીપૂર્વક બેટિંગ
    Next Article
    તાપી ભાજપ કાર્યાલયે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:સુરજ વસાવાએ ધ્વજારોહણ કર્યું, ધારાસભ્ય મોહન કોકાણી ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment