Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના જોગવડ ગામે તિરંગા યાત્રા યોજાઈ:'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

    1 day ago

    લાલપુર તાલુકાના જોગવડ ગામે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, બાળકો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તિરંગા સાથે નીકળેલી આ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને 'ભારત માતા કી જય'ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. આ યાત્રામાં ગ્રામજનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. 'હર ઘર તિરંગા' અભિયાનને સફળ બનાવવા માટે સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પીપળી ગામે શાળાના બાળકોની તિરંગા યાત્રા યોજાઈ:દેશભક્તિના નારાઓથી ગામ ગુંજી ઉઠ્યું
    Next Article
    યુવક કોંગ્રેસનું ‘બેટર સિટીઝ’ અભિયાન લોન્ચ:શહેરમાં લોકોની સમસ્યા સાંભળવા 15 ઑગસ્ટથી ઘર-ઘર સુધી જશે કાર્યકર્તા, પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓ પાસેથી બાહેંધરી લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment