Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલીમાં દોઢ ઇંચ વરસાદ, સાબરકાંઠામાં વરસાદી માહોલ:ગુહાઈ સહિત જળાશયોમાં પાણીની આવક, ચાર તાલુકામાં વરસાદ નોંધાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં 4 થી 36 મિમી સુધી વરસાદ નોંધાયો છે. વડાલીમાં સૌથી વધુ 36 મિમી (લગભગ દોઢ ઇંચ) વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ગુહાઈ સહિતના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે. જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, ખેડબ્રહ્મામાં 10 મિમી, વડાલીમાં 36 મિમી, ઇડરમાં 8 મિમી અને હિંમતનગરમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે સવારથી હિંમતનગરમાં વરસાદી વાદળો વચ્ચે છૂટોછવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના પગલે હરણાવ જળાશયમાં 125 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે, જે હાલ 38.13 ટકા ભરાયેલું છે. આ ઉપરાંત, ગુહાઈ જળાશય 57.51 ટકા અને હાથમતી જળાશય 64.15 ટકા ભરાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    સોલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલ પરથી કૂદીને સગીરનો આપઘાત:આર.સી.ટેકનિકલમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં હતો, એક દિવસ પહેલા જ ગામડેથી આવ્યો હતો
    Next Article
    Big Surprise In India's XI For 1st Test, Senior Player Left Out By Ashwin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment