Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના પ્રથમ દિવસે કાશી વિશ્વનાથ મંદિરે વિશેષ શ્રૃંગાર દર્શન:જામનગરના મહાદેવ મંદિરે ભક્તોએ દર્શનનો લાભ લીધો

    1 day ago

    જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વિશેષ શ્રૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભોલેનાથના આ શ્રૃંગાર દર્શન યોજાયા હતા. ભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    14 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કર્ક જાતકોનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો ફરશે, વૃશ્ચિક જાતકોને અધૂરું સ્વપ્ન સાકાર થવાના સંકેત
    Next Article
    ઝઘડિયા લાફાકાંડમાં AAP નેતા રજની વસાવાને હાઇકોર્ટમાંથી જામીન:આશરે 45 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, અન્ય AAP આગેવાનો હજુ જેલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment