Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક હત્યા:પારિવારિક ઝઘડામાં અવારનવાર બોલાચાલી થતા સુતેલા યુવાન પુત્રને પિતાએ હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી પોલીસને જાણ કરી

    9 hours ago

    રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આહીર ચોક પાસે નહેરુનગર વિસ્તારમાં પિતાના હાથે પુત્રની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી ઘરે સુતેલા યુવાન પુત્ર ઉપર પિતાએ હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી:દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારા બે ઝડપાયા, ફોટો માટે AIનો ઉપયોગ કરતા
    Next Article
    નવજીવન કૉલેજમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમની પ્રસ્તુતિ કરી, વિજેતાઓને પુરસ્કૃત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment