Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં નમો હોસ્પિટલની સેવાઓનો પ્રારંભ:પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે વિધિવત શરૂઆત કરાઈ

    2 days ago

    દમણ ખાતે નવનિર્મિત નમો હોસ્પિટલની સેવાઓનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે હોસ્પિટલની સેવાઓ શરૂ થઈ હતી. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. દમણના નાગરિકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં નમો હોસ્પિટલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરા-નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયા, પ્રદેશ મહામંત્રી જીગ્નેશ પટેલ તથા દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પ્રદેશના અનેક નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રસંગના સાક્ષી બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ...તો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય!:ભારતીય ફેન્સ પાકિસ્તાનની જીતની પણ દુઆ કરશે, બંને વચ્ચે ટક્કરની એકમાત્ર કન્ડિશન; જાણો એશિયન ગેમ્સનું શેડ્યૂલ
    Next Article
    સાયબર ફ્રોડના 11.52 કરોડના વ્યવહારો કરનાર આડોડીયાવાસનો યુવક ઝડપાયો:મ્યુલ એકાઉન્ટથી પૈસા સગેવગે કરવાનો ખુલાસો, ચાર રાજ્યોની અરજીઓ પરથી થયો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment