Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કરાયું:જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલે રિહર્સલનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

    2 days ago

    ભાવનગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી 15 ઓગસ્ટના રોજ ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાનાર છે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં આજે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેકટરએ રિહર્સલ દરમિયાન કાર્યક્રમના વિવિધ તબક્કાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મહાનુભાવોના આગમનથી લઈને ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી, રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદ્બોધન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર કાર્યક્રમ સમયબદ્ધ તથા સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટેની વ્યવસ્થાઓની પણ જિલ્લા કલેકટરએ સમીક્ષા કરી હતી, આ રિહર્સલ પ્રસંગે વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મહિલાઓ દ્વારા એવરત જીવરત વ્રતની ઉજવણી:ભોઈ સમાજ દ્વારા 70 વર્ષથી રાસ-ગરબાનું આયોજન
    Next Article
    જખૌબંદર પર તિરંગા યાત્રા યોજાઈ:સુરક્ષા જવાનો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા, દેશભક્તિનો માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment