Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસે પોષણ કીટ વિતરણ:આંગણવાડીના બાળકો અને બહેનોને પૌષ્ટિક આહાર અપાયો

    1 day ago

    ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલના જન્મદિવસ નિમિત્તે વલસાડ ખાતે સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ૧૨ ઓગસ્ટે યોજાયો હતો. આ પ્રસંગે આંગણવાડીના નાના બાળકોને બિસ્કિટ અને નાસ્તાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, આંગણવાડીની બહેનોને પોષણ કીટ પણ આપવામાં આવી હતી. પોષણ કીટમાં ગોળ, સિંગદાણા, બાજરીનો લોટ, તેલ અને ચણા સહિતની વિવિધ પૌષ્ટિક આહાર સામગ્રીનો સમાવેશ થતો હતો. આ સેવા કાર્યક્રમમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ ઇલિયાસ મામુ અને જિલ્લા પ્રમુખ બર્જીન બાવા સહિત મોરચાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ જરૂરિયાતમંદ પરિવારોને આ કીટનું વિતરણ કરીને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં શ્રાવણ માસમાં શિવાલયો રોશનીથી ઝળહળ્યા:કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું, મંદિરમાં ભક્તો ઉમટ્યા
    Next Article
    Video: Rakesh Bedi Questions Alcohol Safety, Calls For "Murder Charges" Against Adulterators

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment