Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેપિસ્ટ લંગડાતો-લંગડાતો આવ્યો ને કોર્ટમાં હાથ જોડી બેઠો રહ્યો:દુષ્કર્મ બાદ પીડિતાનો મોબાઇલ ઝૂંટવી ભાગ્યો હતો, ગ્રામ્ય કોર્ટે અમદાવાદ રેપ કેસના આરોપીના રિમાન્ડ નકાર્યા

    8 hours ago

    અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસમાં પીડિતાનો મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જનાર આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડને પોલીસે પાંચ દિવસના રીમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, કોર્ટે પોલીસની રીમાન્ડની અરજી ફગાવી દેતા આરોપીને જેલ ભેગો કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ આરોપી સામે ભય બતાવી જબરન વસૂલી કરવાની કલમ ઉમેરવાની પોલીસની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. 10 વર્ષની કેદની જોગવાઈ આ કેસની સુનાવણી દરમિયાન પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 308(5) ઉમેરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. ઘટના સમયે આરોપી પીડિતાનો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. કાયદાની આ નવી કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો ભય બતાવીને બળજબરીથી વસૂલી કે લૂંટ ચલાવે છે, તો તેને 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ બંનેની સજા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    છૂટક મોંઘવારી સતત સાતમા મહિને વધી, ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી:જુલાઈમાં 4.45% રહી, બીજા મહિને RBIના 4%ના અંદાજ કરતાં વધુ
    Next Article
    પરિણીતાની નબડી આર્થિક પરિસ્થિતિનો વ્યાજખોરે ફાયદો ઉઠાવ્યો:તારે પત્નીની જેમ રહેવું પડશે કહી રૂ.3 લાખ 14% વ્યાજે આપી બે વખત દુષ્કર્મ આચર્યું, નરાધમ વ્યાજખોરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment