Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહે કહ્યું- વિપક્ષ ચર્ચા કરે, હું દરેક મુદ્દે જવાબ આપીશ:સરકાર પાસે છુપાવવા કંઈ જ નથી; રાહુલનો સવાલ- પહેલા એ જણાવો, વિદ્યાર્થીઓ પર ગોળીઓ કોણે ચલાવડાવી

    13 hours ago

    અમિત શાહે બુધવારે કહ્યું- સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે. આજે 3 વાગ્યાથી ચર્ચા શરૂ કરો. હું ગૃહમાં બેસીશ, બધાને સાંભળીશ અને કાલે 3 વાગ્યે બધાને જવાબ આપીશ. બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓને લાકડીઓથી ફટકારવાનો ઓર્ડર કોણે આપ્યો. તેમના પર ગોળીઓ કોણે ચલાવડાવી. દિલ્હી પોલીસ અને RAF બંને ગૃહ મંત્રાલયના આદેશ પર કામ કરે છે. જો શાહે વિદ્યાર્થીઓ પર એક્શનનો આદેશ નથી આપ્યો તો તેમણે રાજીનામું આપવું જોઈએ. જો તેમને આ વિશે ખબર નથી તો પણ તેમણે રાજીનામું આપવું જોઈએ. હકીકતમાં વિપક્ષ સતત રામ મંદિર દાન ચોરી અને જંતર-મંતર પર પોલીસ એક્શનને લઈને સંસદમાં અમિત શાહના નિવેદન પર અડગ હતો. સંસદના ચોમાસું સત્રના 18મા દિવસે પણ સત્તાપક્ષ અને વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. બુધવારે બંને ગૃહોમાં હોબાળો થયો, જે બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે. સંસદ સત્ર સાથે જોડાયેલા દરેક અપડેટ્સ માટે નીચે લાઈવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Trisha Krishnan ने Udhayanidhi Stalin की टिप्पणी पर दिया करारा जवाब | Thalapathy Vijay | Tamilnadu
    Next Article
    રખડતાં ખૂંટિયાએ ઢીક મારતા શ્રમિકનું મોત:લાલપુરના કાનાલુસ રોડ પર પટકાતાં 35 વર્ષીય ઓડિશાવાસીને ગંભીર ઈજા, સારવાર દરમિયાન દમ તોડ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment