Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરના વસંતપુરમાં ગ્રામસભા યોજાઈ:જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીએ લોકોના પ્રશ્નોને સાંભળ્યા

    10 hours ago

    જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીએ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભામાં હાજરી આપી હતી. આ ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી પ્રશ્નો, સ્થાનિક સુવિધાઓ અને ગ્રામજનોની વિવિધ રજૂઆતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ પંકજભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાણી, રસ્તા, સફાઈ જેવા સ્થાનિક પ્રશ્નો અને ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હતી. પ્રમુખ રંજનબેન જીવાણીએ ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા. ગામના સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    છાતીમાં ઘૂસેલી છરી ફેફસાં ચીરી હાર્ટ સુધી પહોંચી:સુરત સિવિલમાં 3 કલાકની સર્જરી, તબીબોએ મહારાષ્ટ્રના દર્દીનો જીવ બચાવ્યો
    Next Article
    રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર:એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા વધુ 47 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment