Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી ખાવડીમાં તીનપત્તીનો જુગાર:પોલીસના દરોડામાં પાંચ શખ્સો રોકડ સાથે ઝડપાયા

    2 days ago

    જામનગરના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મેઘપર (પડાણા) પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 12,800 રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં પુરુષ અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ મામલે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિપુલભાઈ બોધાભાઈ રાઠોડની ધરપકડ કરી છે. જ્યારે જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર, જલુબેન કાનાભાઈ પરમાર, જ્યોત્સનાબેન મનસુખભાઈ પરમાર અને મુક્તાબેન પરષોતમભાઈ પરમારને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    WR GM રામાશ્રય પાંડે સાબરકાંઠાની મુલાકાતે:હિંમતનગર સ્ટેશને DRM વેદ પ્રકાશે તેમનું સ્વાગત કર્યું
    Next Article
    બંગાળ SIR પર સુપ્રીમ કોર્ટે EC પાસેથી માહિતી માંગી:વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવેલા નામો પર ટ્રિબ્યુનલના નિર્ણયોની સંપૂર્ણ વિગતો માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment