Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલથી વરસાદનો તોફાની રાઉન્ડ:ગુજરાત માથે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ, મહંત બળદેવગિરીની અટકાયતથી ઉત્તર ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવો માહોલ

    2 days ago

    બે દિવસ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ રાજ્ય પર મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય.. 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ-મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્લોબલ સમિટ યાત્રાની શરૂઆત કેનેડાથી કરશે CM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યાત્રાની શરૂઆત કેનેડાથી કરશે:બંને દેશો વર્ષ 2030 સુધીમાં 70 અબજ ડૉલરના વેપારનો લક્ષ્ય હાંસલ કરશે.. મૂળ વડોદરાના ઉદ્યોગપતિએ કેનેડા સરકારના મંત્રી સાથે ચર્ચા કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નીરજા ગુપ્તા સામે ABVPનો મોરચો ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાએ યુનિ.ને 10.93 કરોડનું નુકસાન કર્યાંનો આક્ષેપ સાથે ABVPએ વિરોધ કર્યો.ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરી હલ્લાબોલ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ VCએ ભરતી કરેલા અધિકારી-કર્મચારી સસ્પેન્ડ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા ભરતી કરાયેલા તમામ અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ.માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત હવે ચિપ ડિઝાઇન પણ કરશે ગુજરાત હવે ચિપ ડિઝાઇન પણ કરશે:GTU અને C-DAC બેંગલુરુના સહયોગથી પ્રસ્તાવિત ChipIN સેન્ટર અને VLSI CoEનો પ્રારંભ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ન્યાયતંત્રમાં મોટાપાયે બદલી-બઢતી ન્યાયતંત્રમાં મોટાપાયે બદલી-બઢતી.. હાઈકોર્ટે 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ, 26 સિનિયર સિવિલ જજની બદલીના આદેશ આપ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોડ પર લોહીથી લથપથ લાશ ઢાળી દીધી મહેસાણાના નંદાસણમાં અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની કુહાડી-પાઈપ અને છરાથી હત્યા..પિકઅપથી કારને ટક્કર મારી રાધેશ્યામ શર્માને બહાર કાઢી હત્યા કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહંત બળદેવગિરીની અટકાયત અજમલ ચૌધરીના અપહરણ અને લૂંટ કેસમાં દેવ દરબાર જાગીર મઠના મહંતની અટકાયત..મહંતને પૂછપરછ માટે ડીસા પોલીસ સ્ટેશન લઈ જવાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનૈતિક સંબંધોનો કરુણ અંજામ ગોંડલમાં 45 વર્ષીય પરિણીતા 25 વર્ષીય યુવકને લગ્ન કરવા દબાણ કરતા હત્યા કરી.. રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ પ્રેમીએ પ્રેમિકાને પાટા પર ધક્કો મારી મોતને ઘાટ ઉતારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CPની હાજરીમાં નાઇટ ડોમિનેશન ડ્રાઇવ-ચેકિંગ CPની હાજરીમાં નાઇટ ડોમિનેશન ડ્રાઇવ-ચેકિંગ હાથ ધરાયું.. સિંધુભવન રોડ પર કારમાંથી બિયર મળી આવી...પોલીસે કોઈપણ તકલીફ માટે 112 ડાઈલ કરવા લોકોને અપીલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મોદીએ TMC-ઉદ્ધવ જૂથના બળવાખોર સાંસદો સાથે મીટિંગ કરી:ઘરે 45 સાંસદો સાથે બેઠક કરી, મોદીએ કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી, અમે સાથે છીએ
    Next Article
    સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ:શેરબજારમાં ગેરકાયદેસર રીતે ભાવની વધઘટ પર જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, રૂ. 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment