Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં તિરંગા યાત્રા, હર ઘર તિરંગા અભિયાન અંગે બેઠક:ભાજપ કાર્યાલયમાં આયોજન અને જવાબદારીઓ પર ચર્ચા

    1 day ago

    લાલપુરના તાલુકા ભાજપ કાર્યાલય "નમો ભવન" ખાતે 7 ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક આગામી રાષ્ટ્રીય કાર્યક્રમો તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનના સફળ આયોજન માટે હતી.બેઠકમાં કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા, વિવિધ જવાબદારીઓની ફાળવણી અને આયોજન સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે બુથ સ્તરથી લઈને તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે માર્ગદર્શન અપાયું. રાષ્ટ્રભક્તિનો સંદેશ ગામે ગામ અને ઘર ઘર સુધી પહોંચાડવા તેમજ દરેક ઘેર તિરંગો ફરકાવી દેશ પ્રત્યે ગૌરવની ભાવના પ્રબળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં રાજ્ય કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારી શરૂ:પોલીસ પરેડ, અશ્વદળ કરતબો, બાઇક સ્ટંટ જેવા કાર્યક્રમો નિહાળવા નાગિરકોને અપીલ
    Next Article
    રમેશનગર-કરોડિયામાં SMCનો દરોડો, વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ:બે ઝડપાયા, છ ફરાર, 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત; ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment