Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘપર પોલીસે એક વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપ્યા:ઝાખર પાટિયા નજીકથી ઉત્તર પ્રદેશના રહેવાસીઓની ધરપકડ

    11 hours ago

    જામનગર જિલ્લાની મેઘપર (પડાણા) પોલીસે એક વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમને ઝાખર પાટિયા નજીકથી પકડી પાડ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના રહેવાસી શ્યામજી છેદી યાદવ (ઉં. 24) અને સંદીપ છેદી યાદવ (ઉં. 23) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સામે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા ગુનામાં કાર્યવાહી બાકી હતી. પોલીસે તેમને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વકીલો આજથી 2 દિવસ કોર્ટ કામથી અળગા રહેશે:હાઈકોર્ટના A-4 સાઈઝ પેપર અને ટાઈપિંગના કડક સર્ક્યુલર સામે ભારે વિરોધ, 30-40 કોર્ટરૂમમાં કામકાજ ખોરવાશે
    Next Article
    શામળાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 9 ST બસોનું લોકાર્પણ:બિરસા મુંડાની 150મી જન્મજયંતિએ મંત્રી પી.સી. બરંડાએ લીલી ઝંડી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment