Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન-નારેબાજી:દાન ચોરી અને લાઠીચાર્જનો વિરોધ; રિજિજૂની રાહુલ-પ્રિયંકા સાથે બેઠક; હોબાળા બાદ લોકસભા સ્થગિત

    2 days ago

    લોકસભાની કાર્યવાહી બુધવારે 11 વાગ્યે શરૂ થઈ અને એક જ મિનિટમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. આ પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ નારેબાજી કરતા ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ કાઢી. રામ મંદિર દાન ચોરીના મુદ્દાને લઈને સંસદના બંને ગૃહમાં સતત હોબાળો ચાલુ છે. વિપક્ષી સાંસદો 20 જુલાઈએ જંતર-મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરી અંગે સરકારને ઘેરી રહ્યા છે. તેમની માગ છે કે ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે. સંસદના ચોમાસુ સત્રમાં અત્યાર સુધી 8માંથી 3 બિલ બંને ગૃહમાંથી પાસ થઈ ચૂક્યા છે. સરકાર બાકીના પાંચ બિલોને બંને ગૃહમાંથી પાસ કરાવવાની તૈયારીમાં છે. સંસદ પરિસરમાં વિરોધની તસવીરો… સંસદ સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચે આપેલા બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    દુબઈમાં એક પછી એક 20 મિનિટમાં 7 રહસ્યમય બ્લાસ્ટ:વિસ્ફોટથી રાત્રે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા; યમનથી મિસાઈલ એટેકની આશંકા
    Next Article
    સુત્રાપાડામાં સિંહ દર્શનની પેરવી કરનાર યુવકોને અટકાવતા વનકર્મી સાથે બબાલ:5થી વધુ યુવકોએ મારામારી કરી હોવાનો આક્ષેપ, ફરજમાં રુકાવટ બદલ કાર્યવાહી કરાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment