Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી:ધારાસભ્યની હાજરીમાં મહિલા કોર્પોરેટરના પતિના હાથ-આંગળીમાં ફેક્ચર, ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ માર માર્યા

    1 day ago

    સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટરના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચેની આ મારામારીમાં મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફેક્ચર થતાં સમગ્ર રાજકીય વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    Is EPFO E-Office App Unavailable Today? EPFO Issues Clarification On 'Incorrect' And 'Misleading' Viral Message
    Next Article
    કાર્યવાહી:મોરબી શહેરમાં બોગસ દસ્તાવેજ બનાવનારી ભાગેડુ મહિલા ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment