Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના દંતેશ્વર તળાવમાં કૂદી સલૂન સંચાલકે જીવન ટૂંકાવ્યું:ફાયરબ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો, અંગત કારણોસર પગલું ભર્યાની ચર્ચા

    16 hours ago

    વડોદરાના દંતેશ્વર તળાવમાં કૂદી સલૂન સંચાલકે જીવન ટૂંકાવ્યું. મૃતકની ઓળખ આશરે 55 વર્ષીય હિતેશ ભાટિયા તરીકે થઈ છે. હિતેશ ભાટિયા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલી વિરાજ સલૂનના સંચાલક હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તળાવ પાસે દોડી આવ્યા. પોલીસ અને ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાજરાવાડી ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં અંગત કારણોસર આ પગલું ભરાયું હોવાની માહિતી સામે આવી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ; અમદાવાદમાં 4 બસ ભરીને જુગારીઓને કોર્ટમાં લવાયા
    Next Article
    વિઠ્ઠલગામમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા:પોલીસે રૂ. 57,760ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment