Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળામાં ખેતરોમાં છાતીસમાણા પાણી:બોટાદ રોડ પર ખાળિયામાં પુરાણથી ખેડૂતોને નુકસાન, તબાહીના વીડિયો આવ્યા સામે

    13 hours ago

    ગઈકાલે બરવાળામાં ઉતાવળી અને નિલકા નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાના વીડિયો આજે સામે આવ્યા છે. બરવાળા-બોટાદ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેના ખાળીયામાં પુરાણ થઈ જતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં છાતીસમાણા પાણી ભરાયા હોવાના દૃશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા. આ પાણી ભરાવાને કારણે અનેક ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે. બરવાળા તંત્ર દ્વારા ખાળીયામાં થયેલું પુરાણ તાત્કાલિક હટાવી દેવામાં આવતા હાલ પાણી ઓસરી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    National Poetry Festival 2026: Submission Deadline Extended To August 15
    Next Article
    હાપા યાર્ડમાં ચોમાસામાં પાણી નહીં ભરાય:રાજકોટ ડિવિઝન દ્વારા સમસ્યાનાં કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કરાયું, વર્ષો જૂની મુશ્કેલીનો આવ્યો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment