Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન, દરરોજ ઇન્જેક્શન નહીં લેવું પડે:જાણો અઠવાડિયામાં એકવાર લેવાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શન સંબંધિત દરેક પ્રશ્નોના જવાબ

    2 सप्ताह पहले

    ડાયાબિટીસના કરોડો દર્દીઓને રોજ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું પડે છે. આ ખૂબ જ પીડાદાયક છે. પરંતુ હવે તેમની આ પરેશાની ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. ભારતમાં પહેલીવાર એક એવું બેસલ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લોન્ચ થયું છે, જેને અઠવાડિયામાં ફક્ત એક જ વાર લેવું પડશે. આનાથી રોજ ઇન્જેક્શન લગાવવાનો દુખાવો અને ઝંઝટ સમાપ્ત થઈ જશે. આજે 'કામના સમાચાર'માં આ નવા ઇન્સ્યુલિન ઇન્જેક્શન વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડો. સાકેત કાંત, સીનિયર કન્સલ્ટન્ટ, એન્ડોક્રોનોલોજી, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી પ્રશ્ન- ઇન્સ્યુલિન શું છે અને શરીરમાં તેનું શું કામ છે? જવાબ- આને પોઈન્ટર્સથી સમજીએ- ઇન્સ્યુલિન એક હોર્મોન છે, જેને આપણું સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝ બનાવે છે. ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય લોહીમાં રહેલી શુગર (ગ્લુકોઝ)ને શરીરના કોષો સુધી પહોંચાડવાનું છે. કોષો આ ગ્લુકોઝનો ઉપયોગ ઊર્જા બનાવવા માટે કરે છે. જો લોહીમાં જરૂરિયાત કરતાં વધુ ગ્લુકોઝ થઈ જાય, તો ઇન્સ્યુલિન તેને ચરબીમાં બદલીને લિવર અને સ્નાયુઓમાં સંગ્રહ કરવામાં મદદ કરે છે. આનાથી બ્લડમાં શુગરનું સ્તર સામાન્ય જળવાઈ રહે છે. જો શરીર પૂરતું ઇન્સ્યુલિન ન બનાવે અથવા ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ ન કરે, તો લોહીમાં શુગરની માત્રા વધવા લાગે છે. આ ખતરનાક છે. પ્રશ્ન- ઇન્સ્યુલિનની ઊણપ હોય, ત્યારે શરીરમાં શું થાય છે? જવાબ- તેને મુદ્દાઓથી સમજીએ- ટાઇપ-1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની ગંભીર ઊણપ હોય, ત્યારે ડાયાબિટીક કીટોએસિડોસિસ (DKA) જેવી જીવલેણ સ્થિતિ પણ થઈ શકે છે. પ્રશ્ન- કયા લોકોને ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે? જવાબ- તેને મુદ્દાઓમાં સમજીએ- પ્રશ્ન- શું દરેક ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિન લેવું પડે છે? જવાબ- ના, દરેક ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનની જરૂર હોતી નથી. ટાઇપ-1 ડાયાબિટીસમાં આજીવન ઇન્સ્યુલિન લેવું જરૂરી છે. પરંતુ ટાઇપ-2 ડાયાબિટીસમાં બહારથી ઇન્સ્યુલિનની જરૂર ત્યારે જ પડે છે, જ્યારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારતી દવાઓથી શુગર કંટ્રોલ ન થઈ શકે. પ્રશ્ન- ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની જરૂરિયાત કેવી રીતે અલગ હોય છે? જવાબ- તેને મુદ્દાઓમાં સમજીએ- ટાઇપ-1 ડાયાબિટીસ ટાઇપ-2 ડાયાબિટીસ પ્રશ્ન- બેસલ અને બોલસ ઇન્સ્યુલિનમાં શું તફાવત છે? જવાબ- બેસલ અને બોલસ ઇન્સ્યુલિન, બંનેનું કાર્ય અલગ-અલગ હોય છે. બંને વચ્ચેનો તફાવત આ રીતે સમજી શકાય છે- પ્રશ્ન- ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીઓને અત્યાર સુધી ઇન્સ્યુલિન કેવી રીતે આપવામાં આવતું હતું? જવાબ- તેને મુદ્દાઓમાં સમજીએ- પ્રશ્ન- આ ઇન્જેક્શનથી ડાયાબિટીસની સારવારમાં શું બદલાવ આવશે? જવાબ- અઠવાડિયામાં એકવાર લેવાતું બેસલ ઇન્સ્યુલિન તે દર્દીઓ માટે મોટી રાહત છે, જેમને રોજ ઇન્સ્યુલિન લેવું પડે છે. આનાથી ઇન્જેક્શનની સંખ્યા ઘટશે અને સારવારનું પાલન કરવું સરળ બનશે. ઘણા દર્દીઓ માટે ડાયાબિટીસનું સંચાલન કરવું સરળ બનશે. જોકે, તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ જ કરવામાં આવશે. પ્રશ્ન- શું ડાયાબિટીસનો દરેક દર્દી આ નવા ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકે છે? જવાબ- મુદ્દાઓથી સમજીએ- પ્રશ્ન- શું દર્દી જાતે આ ઇન્સ્યુલિન પર સ્વિચ કરી શકે છે? જવાબ- તેને પોઈન્ટર્સમાં સમજીએ- પ્રશ્ન- શું આ ઇન્જેક્શન સાથે ડાયાબિટીસની બીજી દવાઓ પણ ચાલુ રહેશે? જવાબ- તેને મુદ્દાઓમાં સમજીએ- પ્રશ્ન- ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી સાવચેતીઓ શું છે? જવાબ- તેને મુદ્દાઓમાં સમજીએ- બાકીની બધી જરૂરી સાવચેતીઓ ગ્રાફિકમાં જુઓ- ઇન્સ્યુલિન ઇન્જેક્શન સંબંધિત સામાન્ય પ્રશ્નો-જવાબો પ્રશ્ન- શું અઠવાડિયામાં એકવાર લેવાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શનની આડઅસરો પણ છે? જવાબ- હા, તેની પણ કેટલીક આડઅસરો હોઈ શકે છે, જેમ કે- પ્રશ્ન- આ કઈ કંપનીએ બનાવ્યું છે? તેની કિંમત કેટલી છે? આ ભારતમાં ક્યારથી મળશે? જવાબ- પોઈન્ટર્સમાં જોઈએ- પ્રશ્ન- દુનિયાના કયા દેશોમાં પહેલાથી આ ઇન્જેક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે? જવાબ- ભારત તેના શરૂઆતી લોન્ચ દેશોમાં સામેલ છે. આ પહેલા તેને અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU)માં મંજૂરી મળી ચૂકી છે. પ્રશ્ન- શું તેને ઘરે લગાવી શકાય છે? જવાબ- પોઇન્ટર્સમાં જોઈએ- પ્રશ્ન- તેનો સંગ્રહ કેવી રીતે થાય છે? જવાબ- મુદ્દાઓમાં જોઈએ- પ્રશ્ન- જો ઇન્સ્યુલિન ઇન્જેક્શન ચૂકી જાય, તો શું કરવું? જવાબ- મુદ્દાઓમાં જોઈએ-
    Click here to Read More
    Previous Article
    Weather Update: Mausam Vibhag ने Delhi-NCR में कई दिनों के लिए बारिश का अलर्ट जारी किया IMD का अपडेट
    Next Article
    PM બોલ્યા- ભારતમાં ડ્રગ્સ સપ્લાય આતંકવાદી ષડયંત્રનો ભાગ:દુશ્મન દેશ યુવાનોને નશામાં ધકેલવા માંગે છે; આપણે તેમનો પ્લાન નિષ્ફળ બનાવવો પડશે

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment