Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લામાં સળંગ બીજા દિવસે બપોર બાદ વરસાદ:પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન

    10 hours ago

    હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. પાટણ શહેર સહિત સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તથા બફારામાંથી રાહત મળી હતી. પાટણ શહેર ઉપરાંત કુણઘેર, ધારપુર, રૂની અને કમલીવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાટણ-કુણઘેર-ધારપુર માર્ગ પર પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CNGમાં ₹4નો વધારો થતાં રિક્ષા ભાડું વધારવા CMને રજૂઆત:લઘુત્તમ ભાડું ₹25થી વધારીને ₹30 કરવાની માગ, ચાર વર્ષથી ભાડામાં વધારો નહીં થયાનો દાવો
    Next Article
    Wang Yi's Visit to Nathu La Opening: The Year-Long Journey To India, China Trade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment