Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ:ચાંદીપુરાથી પાંચ વર્ષના બાળકનું મોત, બદનક્ષી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ,દીપડાના હુમલામાં ચાર વર્ષની બાળકીનું મોત

    12 hours ago

    વરસાદના રેડ એલર્ટને પગલે તંત્ર સજ્જ આવતીકાલે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ.. જેને પગલે અમદાવાદ અને વડોદરાની સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે માંજલપૂર વિધાનસભાની પેટા ચૂંટણી માંજલપૂર વિધાનસભા પેટા ચૂંટણીમાં પંચશીલ વિદ્યાલય બુથ બહાર બે જૂથ વચ્ચે ઝપાઝપી.. કોંગ્રેસ કાર્યકર્તાઓને માર માર્યાનો આક્ષેપ કરાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવી ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી કોર્ટમાં રજૂ કરી અમદાવાદ મહાનગરપાલિકાએ નવી ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી કોર્ટમાં રજૂ કરી.. જેમાં AI કેમેરાનો ઉપયોગ વધારવા, નવા 2,000 TRB જવાનોની ભરતી અને ટ્રાફિકના નિયમભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી સિસ્ટમ મજબૂત કરવાના નિર્ણયો લેવાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટ ફરી એસએમસી કમિશનરના હોદ્દા ઉપર રહેવા પર નારાજ.. કહ્યું, આમાં રાજ્યની કેવી ઈમેજ ઉભી થાય?..અધિકારીઓ કંઇ પણ કરે ને તેમને હાથ ના લગાવી શકાય.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાની છૂટા હાથે લ્હાણી ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાની છૂટા હાથે લ્હાણી...5-5 લાખ રુ. પગાર આપ્યા..પતિના સાથી કર્મીને 6 ગણી સેલેરી ચૂકવી. યુનિ.ને 10.93 કરોડના નુકસાનનો ABVPનો આક્ષેપ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બદનક્ષી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરની બદનક્ષી અને ધાકધમકી કેસમાં કીર્તિ પટેલની ધરપકડ..પોલીસકર્મી ખેંચીને લઈ જતાં કીર્તી બગડી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાવળા પાસે 2.6ની તીવ્રતાનો ભૂકંપ બાવળા પાસે વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો..ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિમી દૂર અને જમીનમાં 20 કિમીની ઉંડાઈએ હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 20 સેકન્ડમાં 18 લાખની લૂંટ રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો...કર્મચારીનું ગળું દબાવી-બંદૂક તાકી 20 સેકન્ડમાં 18 લાખની લૂંટ ચલાવાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાંદીપુરાથી પાંચ વર્ષના બાળકનું મોત પાટણના પાંચ વર્ષના બાળકનું ચાંદીપુરાથી મોત..પાટણ જિલ્લાનો પ્રથમ કિસ્સો હતો.હજુ સમીનું પણ એક બાળક સારવાર હેઠળ છે. ચાંદીપુરાથી મોતનો આંકડો 15 પર પહોંચ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીપડાના હુમલામાં ચાર વર્ષની બાળકીનું મોત છોટા ઉદેપુરમાં ચાર વર્ષની બાળકીને દીપડો 100 મીટર દૂર ખેંચી ગયો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો. પાંચ દિવસમાં દીપડાના હુમલાની આ બીજી ઘટના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બરેલીમાં પત્નીના ટોર્ચરથી કંટાળીને મૌલાના જીવતો સળગાવ્યો, મોત:મિલકત હડપવા માંગતી હતી, આગનો ગોળો બનીને રસ્તા પર દોડ્યો; પત્ની ચીસો પાડતી પાછળ દોડી
    Next Article
    પોલીસ ભવનની બાજુમાં જ નર્મદા ભવનમાં તસ્કરો ત્રાટક્યા:કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરી ગયા, ​નવી જગ્યાએ કચેરી શિફ્ટ થતા રીનોવેશન ચાલતું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment