Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરૂવારથી વરસાદનો તોફાની રાઉન્ડ:અમદાવાદની પતંગ હોટલના માલિકની ધરપકડ, રાજકોટમાં પતિનું અફેર પકડી પાડતાં પત્નીને ઢોરની જેમ માર માર્યો

    9 hours ago

    30 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થશે..આજે 12 તાલુકામાં સામાન્ય ઝાપટા નોંધાયા છે તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકુમાર જાટ હત્યામાં હાઈકોર્ટે તપાસનો આદેશ રાજકુમાર જાટ હત્યા કેસમાં હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો.. કહ્યું રાજકુમાર શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો.અરજદારે કહ્યું કે ગોંડલમાં જયરાજસિંહ અને ગણેશની ધાક.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેફ હાઉસના સંચાલક પિતા-પુત્રોએ જ ચોરી કરી સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી થઈ. પુત્રને 3 કરોડનું નુકસાન જતાં સંચાલક પિતા-પુત્રોએ કાવતરું ઘડ્યું હતું. બંને એક વર્ષથી જરૂર મુજબ કાઢતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પેપર લીક મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનો કુલપતિ સામે રોષ BAMS પેપર લીક મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનો કુલપતિ સામે રોષ... કહ્યું-'પૈસા ઘટતા હોય તો અમે આપીએ', 'મોંઢુ ચુપ જ રાખવું હોય તો છોડી દો ખુરશી'.. ચાર માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતંગ હોટલના માલિકની સુરતમાં ધરપકડ અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ કરાઈ.. કામરેજમાં ટાઇટલ ક્લિયર વગર પ્રોજેક્ટ શરૂ કરી 15 લોકો પાસેથી પ્લોટના નામે 1.56 કરોડ પડાવ્યાં હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાઇટના થાંભલાને અડી જતા વિદ્યાર્થીનું મોત સુરતના ખટોદરાની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મોત નીપજ્યું.. પીટીના પિરિયડમાં ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા દુર્ઘટના બની. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીએ અફેર પકડી પાડતા પતિએ ઢોર માર માર્યો રાજકોટમાં પત્નીએ પતિનું અફરે ઝડપી પાડતા પતિએ તેને ઢોર માર માર્યો. એટલું જ નહીં પોતાના આ કૃત્યના સીસીટીવી ડિલીટ કરાવવા પત્નીને જેલમાં નાખી દેવાની ધમકી પણ આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો સાવરકુંડલામાં દેશી ફટાકડા બનાવતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થતા 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો..હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત સુરતમાં ભાગળ ચાર રસ્તા પાસે જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થતાં 72 વર્ષીય મેડીકલ સ્ટોરના માલિકનું મોત થયું..કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચા પીવાના બહાને બોલાવી યુવકની હત્યા રાજકોટમાં બહેનને ઈન્સ્ટામાં મેસેજ કરતા મિત્રએ યુવકનો જીવ લીધો..ચા પીવાના બહાને બોલાવી યુવકની હત્યા કરાઈ.. એક કલાક સુધી ઢોરમાર માર્યા બાદ બેભાન થઈ જતા તેને પિતરાઈની દુકાનની બહાર ફેંકી દીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાની પ્રહ્લાદ જોશી પર ટિપ્પણી, સંસદમાં હોબાળો:રિજિજુ બોલ્યા– શિક્ષામંત્રીનું ચારિત્ર્ય હનન કરવાનો પ્રયાસ, માફી માંગો; પ્રિયંકાનો જવાબ– પુરાવા આપીશ
    Next Article
    તારાપુર APMCમાં ખેડૂત તાલીમ શિબિર યોજાઈ:બાગાયત યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment