Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસ નદીમાં ઉપરવાસના ભારે વરસાદથી નવા નીર આવ્યા:બનાસકાંઠાની જીવાદોરી સમાન નદીમાં પાણીની આવક શરૂ, ખેડૂતો ખુશખુશાલ

    9 hours ago

    ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. અમીરગઢ તાલુકાના અંતિમ ગામ આવલની સીમમાંથી બનાસ નદીએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, જેના પગલે નદીના પટમાં ફરી પાણી વહેતા થયા છે. છેલ્લા બે દિવસથી સરહદીય રાજસ્થાન અને અમીરગઢ પંથકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક શરૂ થઈ છે, જે સ્થાનિકો માટે રાહતરૂપ છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ ઘટનાથી સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે અને પાણીની સમસ્યા હળવી થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    CJP ફૂડ વોલન્ટિયર જુનૈદ મલિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યા:પોલીસ પર પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવ્યો; કહ્યું- પોલીસે 6 કલાક અટકાયતમાં રાખ્યા
    Next Article
    ભુજમાં ભંગારવાડામાં સાપ દેખાયો:રેસ્ક્યૂઅર ગુફરાન માલેકે સુરક્ષિત પકડી ખતરો ટાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment