Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’

    2 days ago

    ‘અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતીયોને ઓછી-વત્તી માત્રામાં ભોગવવી પડી રહી છે. ભારતમાં આતંકવાદ, નક્સલવાદ, ‘લવ જેહાદ’, ‘લેંડ જેહાદ’, ધર્માંતરણ, ગૌહત્યાત વગેરે સમસ્યાઓમાં હવે ‘કોર્પોરેટ જેહાદ’ અને ‘જૈવિક જેહાદ’ જેવાં નવાં સંકટો ઉમેરાયાં છે. સામાન્યમ વ્યાક્તિએ પણ ઉપરોક્ત કોઈ પણ સંકટનો સામનો કરવો પડી શકે છે. આવા સંકટના સમયે શું કરવું, તેનો ઉત્તર ભારતની અદ્વિતીય ગરુ-શિષ્યો પરંપરાએ અગાઉથી જ આપી રાખ્યોવ છે. તે સમાજ સુધી પહોંચાડવા માટે સનાતન સંસ્થા આ વર્ષનો ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ એ ‘રામરાજ્યંની નિર્મિતિની દિશા સ્પટ કરનારો ઉત્સવ’ તરીકે ઊજવી રહી છે. આ ઉત્સવ ૨૯ જુલાઈના દિવસે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે આ મહોત્સવ ગુજરાતી, હિંદી, મરાઠી, કન્ન્ડ, તેલુગુ, મલયાલમ ઇત્યાનદિે વિવિધ ભાષાઓમાં સમગ્ર દેશમાં ૮૧ સ્થગળોએ, જ્યા,રે મુંબઈમાં માટુંગા, વિલે પાર્લે અને ભાંડુપમાં, થાણે જિલ્લાિમાં થાણે (પ.), ડોંબિવલી, કલ્યા્ણ ખાતે તેમ જ કોપરખૈરણે અને પનવેલ ખાતે 9 સ્થળોએ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન સંસ્થાના વતી કરવામાં આવ્યું છે. આ મહોત્સસવમાં શ્રી વ્યારસપૂજન અને પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું પ્રતિમાપૂજન (ગુરુપૂજન), સનાતન સંસ્થા્ અને સંસ્થાીના સંસ્થા પક સચ્ચિખદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના કાર્ય પર લઘુ ચલચિત્ર, ધર્મરક્ષકો અને હિન્દુથનિષ્ઠોાનું સન્મા ન, રાષ્ટ્ર ભક્ત અને ધર્મનિષ્ઠઠ મહાનુભાવોનું માર્ગદર્શન, સ્વમરક્ષણની સરળ પદ્ધતિઓનાં પ્રાત્યનક્ષિકો (ડેમોન્ટ્રેચ્ શન), રામરાજ્યઠની સ્થાપના માટેનો સંકલ્પ અને નામજપ, તેમ જ ‘રામરાજ્ય્ અથાત્ હિંદુ રાષ્ટ્રેની સ્થાપના માટેનો સંઘર્ષ અને દિશા’ જેવા વિષયો પર મહાનુભાવ વક્તાઓનું વિશેષ માર્ગદર્શન થશે. આ મહોત્સવમાં ગ્રંથપ્રદર્શન તેમજ રાષ્ટ્ર -ધર્મ વિષયનું ફલક પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે. તેથી બધાએ આ અમૂલ્યસ અવસરનો લાભ લેવો, એવું આવાહન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:આવકવેરા અધિકારીઓએ સહાનુભૂતિથી અધિકારનો ઉપયોગ કરવો
    Next Article
    કુખ્યાત હેરી લુધવાણી ગેંગના 4 આરોપી 14 દિવસના રિમાન્ડ પર:ગેંગના અન્ય સૂત્રધારની શોધખોળ ચાલુ કરાઈ, હેરી સિંધી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment