Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ:આબુ-અમદાવાદ જતાં વાહનચાલકોને ભારે હાલાકી

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આબુથી અમદાવાદ તરફ જતાં વ્યસ્ત નેશનલ હાઇવે પર સોનગઢના પાટિયા નજીક વરસાદી પાણી ફરી વળતાં વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. દર વર્ષે ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે. જોકે, સામાન્ય વરસાદમાં જ નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ થતાં આ કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ:બાવળાના ધિંગડામાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યૂ, ધોલેરાનું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું
    Next Article
    ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી:31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે લો પ્રેશર સક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment