Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર મગર દેખાયો:લોકોના ટોળા ઉમટ્યા, તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ

    1 day ago

    ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર ભૂત મામાની ડેરી નજીક એક મગર દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી સ્થાનિકો અને વાહનચાલકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ભીડને કારણે માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો, જેનાથી અવરજવરને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વન વિભાગ અને સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું. તંત્ર દ્વારા લોકોને મગરથી સુરક્ષિત અંતર જાળવવા, ભીડ ન કરવા અને મગરને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરવામાં આવી હતી. મગરને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવા માટે જરૂરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    GenZ પર આફરીન થઈ સોનાક્ષી સિન્હા!:ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કાન પકડીને સેલ્યુટ કર્યું, કહ્યું- હું આર્ટિસ્ટ છું, તમે આર્ટ છો
    Next Article
    સ્પેસમાં ચમક્યો સુરતી ડાયમંડ, અંતરિક્ષમાંથી આવ્યા અદ્ભુત ફૂટેજ:લેબગ્રોન કમળ 'વિક્રમ-1' રોકેટ સાથે સ્પેસમાં મોકલાયું, 32 પિયર-કટ ડાયમંડથી બનેલા 'કોસ્મિક બ્લૂમ'ની ગાથા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment