Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણી:મહીસાગરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત

    2 दिन पहले

    મહીસાગર જિલ્લામાં કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉજવણી કરી હતી. શનિવારે રાત્રે લુણાવાડા ખાતે આયોજિત આ ઉજવણી દરમિયાન પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ ઘટનાને વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી. તેમણે ફટાકડા ફોડી અને એકબીજાને ચોકલેટ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમય માટે સ્થળ પર ચહલપહલનો માહોલ સર્જાયો હતો. બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે CMએ SEOCમાં સમીક્ષા કરી, 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
    Next Article
    When Tamannaah Bhatia Called South Cinema 'A Patriarchal Sort Of Vibe'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment