Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે CMએ SEOCમાં સમીક્ષા કરી, 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

    3 days ago

    25 જુલાઈના સવારના 6થી રાતના 10 વાગ્યા સુધીમાં 200થી વધુ તાલુકામાં 1 મી.મી.થી લઈને 5ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.84 ઇંચ, બનાસકાંઠાના ઓગાડમાં 3.86 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે મુખ્યમંત્રી ગતરોજ ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે 'સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર' (SEOC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠામાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે, જ્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં જ તંત્રે કેશ ડોલ્સ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 25 જુલાઈના રાજ્યભરના વરસાદની પળેપળની અપડટે
    Click here to Read More
    Previous Article
    72 કલાકમાં લખાઈ પ્રધાનના રાજીનામાંની સ્ક્રિપ્ટ:સિક્રેટ મીટિંગ, RSSની સલાહ, 3 દિવસમાં કેવી રીતે પલટાઈ બાજી
    Next Article
    શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણી:મહીસાગરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment