Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ગૌરી વ્રત મહોત્સવનો પ્રારંભ:બહેનો અને કન્યાઓ માટે રમતગમત, ડાન્સ, મ્યુઝિક, વિવિધ ગેમ્સ અને સેલ્ફ ડિફેન્સ પાંચ દિવસીય વિશેષ આયોજન

    7 hours ago

    ગોધરા શહેરના મોતીબાગ સ્થિત એ.સી. હોલ ખાતે ગૌરી વ્રત મહોત્સવનો પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારો આ મહોત્સવ 25 જુલાઈથી 29 જુલાઈ સુધી દરરોજ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ મહોત્સવ ખાસ કરીને બહેનો અને કન્યાઓ માટે આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં રમતગમત, ડાન્સ, મ્યુઝિક, વિવિધ ગેમ્સ અને સેલ્ફ ડિફેન્સ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ કન્યાઓના સર્વાંગી વિકાસ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ અને સુરક્ષિત ભવિષ્યને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે અનેક ઉપયોગી કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમમાં ફક્ત બહેનો અને કન્યાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. પ્રવેશ માટે કોઈ ફી લેવામાં આવતી નથી. આયોજકોએ શહેરની બહેનો અને કન્યાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ગૌરી વ્રત મહોત્સવનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા આતશબાજી:મંત્રીના રાજીનામા બાદ પીએમ મોદીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ
    Next Article
    अगला शिक्षा मंत्री किसे बनाना चाहते हैं GenZ | CJP Protest | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment