Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું- આંદોલન પૂરું, અમારી ત્રણેય માંગણીઓ સ્વીકારી:પહેલી- પ્રધાનનું રાજીનામું, બીજી- પ્રદર્શનકારીઓ સામે કેસ પાછા ખેંચવા, ત્રીજી- વળતર

    2 days ago

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર આવતા જ જંતર-મંતર પર જશ્ન શરૂ થઈ ગયો. વિદ્યાર્થીઓએ 'છાત્ર એકતા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. રાષ્ટ્રગાન ગાયું. આ દરમિયાન નીટ પેપર લીક થયા બાદ જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું, 'શું કહી રહ્યા હતા, આ સરકારમાં રાજીનામા નથી થતા. ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ. મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ અમારી બીજી બે માંગણીઓ છે.' તેમણે કહ્યું, સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ. અમે આમ નહીં જઈએ, કોકરોચ એકવાર ઘૂસે છે તો નીકળતો નથી. ભાસ્કર કાર્ટૂનિસ્ટ મન્સૂર નકવીની નજરમાં પ્રધાનનું રાજીનામું જંતર-મંતર પર રાજીનામા પછીની તસવીરો… જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    BCCI માટે માથાનો દુખાવો બનશે આ સિરીઝ!:બુમરાહ સહિત 8 મેચ વિનર ખેલાડીઓ વગર વેસ્ટ ઇન્ડીઝ સામે મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા; જાણો શું છે કારણ?
    Next Article
    મોરબીમાં AAPએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉજવણી કરી:નવા બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી યુવાનોની જીત ગણાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment