Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધુબન ડેમમાં તિરાડ અને પૂરના વાયરલ સમાચારની સ્પસ્ટતા:મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની તંત્રએ કરી સ્પષ્ટતા

    2 दिन पहले

    સોશિયલ મીડિયા પર મધુબન ડેમમાં તિરાડ પડી હોવા અને કોલક તથા દમણગંગા નદીમાં ભારે પૂર આવ્યા અંગેની અફવાઓ ફેલાઈ રહી છે. સંબંધિત તંત્રએ આ તમામ સમાચારને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું છે કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હાલ કોઈ જોખમ નથી. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોઈપણ અપ્રમાણિત સંદેશા કે વીડિયો પર વિશ્વાસ ન કરે અને આવી અફવાઓને આગળ શેર કરવાનું ટાળે. કોઈપણ માહિતી માટે માત્ર સરકારી વિભાગો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવો. અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી:48 પરિવારો બે દિવસથી રઝળી પડ્યા, AMC દ્વારા બિલ્ડર સામે પગલાં ન લેવાતા સ્થાનિકોમાં આક્રોશ
    Next Article
    Chinese-Origin Canadian NATO Intern Arrested For Spying

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment