Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લોર વાઈપર સાથે પાણી નિકાલનો પ્રયાસ:બે દિવસ પહેલા ભારે વરસાદ સમયે શહેરના હરણ સર્કલ પાસેનો વીડિયો સામે આવ્યો

    3 days ago

    અમદાવાદ શહેરમાં 23 જુલાઈએ ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હરણ સર્કલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ સમયે ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ ફ્લોર વાઈપર પાણીનો નિકાલનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જો કે હાલમાં હરણ સર્કલ પાસે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને પાણી ઓસર્યાં છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર બાયપાસ બ્રિજ પર પાણી ભરાયા:ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થળ નિરીક્ષણ કરી સૂચના આપી
    Next Article
    750 MCM in 120 hours: How Gujarat’s water worry shifted to a high-stakes flood watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment