Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા:સાંતલપુરના બાબરા ગામના પરામાં અસરગ્રસ્તોના મુલાકાત જતાં હતા, લોકોએ બહાર કાઢ્યા

    9 hours ago

    રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાંતલપુરના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન કાદવમાં ફસાયા હતા. બાબરા ગામના પરા વિસ્તારમાં અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચતા પહેલા જ તેઓ ઢીંચણ સુધી કાદવમાં ખૂંપી ગયા હતા.પાણી અને ભીની ચીકણી માટીને કારણે માર્ગ મુશ્કેલ બન્યો હતો. ધારાસભ્યને કાદવમાંથી બહાર કાઢવા માટે તાલુકા પંચાયત સદસ્ય જીવણ આહીર, સ્થાનિક આગેવાનો અને પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.તેમને ખભાથી પકડીને અને ઊંચકીને માંડ-માંડ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન ધારાસભ્યને મદદ કરવા ગયેલા કેટલાક અન્ય લોકો પણ કાદવમાં ફસાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘He was slapped, vilified’: Abhijeet Dipke’s parents celebrate big moment
    Next Article
    હળવદના બ્રાહ્મણી-2 ડેમની કલેક્ટરની મુલાકાત:ચોમાસાની સ્થિતિ વચ્ચે જળાશયની સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment