Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ:દીપકે કહ્યું- આ પહેલી વિકેટ છે, અમે અહીં જ નહીં અટકીએ, આ તો માત્ર શરૂઆત છે

    10 hours ago

    કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે કહ્યું કે સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ. લોકશાહીની સવાર થઈ ચૂકી છે. મેં કહ્યું હતું તેમ, આ પહેલી વિકેટ છે. અમે અહીં જ નહીં અટકીએ, આ તો માત્ર શરૂઆત છે. છેલ્લા 36 દિવસથી અહીં અડગ રહેલા તમામ પ્રદર્શનકારીઓને હું સલામ કરું છું. સમાચારનો વિડીયો જોવા માટે કવર ઈમેજ પર ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન:દીપકે કહ્યું- ‘સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ’; સરકાર સાથે બેઠક શરૂ
    Next Article
    વિજાપુર-હિંમતનગર હાઇ-વે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત:અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, પોલીસે વાલીવારસની શોધખોળ આદરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment