Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવા ભીમસેનાએ પેપર લીક મુદ્દે આવેદનપત્ર આપ્યું:બોટાદ કલેક્ટરને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે રજૂઆત

    17 hours ago

    બોટાદ ખાતે યુવા ભીમસેના દ્વારા પેપર લીક મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવા અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. યુવા ભીમસેના બોટાદ જિલ્લા પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડાની આગેવાની હેઠળ બોટાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દેશભરમાં વિદ્યાર્થીઓ પેપર લીક જેવા મુદ્દાઓ પર પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સંદર્ભે બોટાદમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    GPSCની આવતીકાલની ક્લાસ-1 અને 2 પરીક્ષા મોકૂફ:નવસારીના પૂરગ્રસ્તોને ગાય-ભેંસ દીઠ 37,500 ચૂકવાશે, આજે 9 જિલ્લામાં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જારી
    Next Article
    'Turned Him Into A Nobody': India Great Delivers Brutal Verdict On Mohammad Shami

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment