Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમે ડૂબી જશું પણ કંપનીને નહીં ડૂબવા દઈએ':ઢોર પકડવાની ગાડી અને ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા લોકો મજબૂર, સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂર

    12 hours ago

    સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂરની વિકટ પરિસ્થિતિ છે. કમર સુધીના પાણી ભરાઈ રહેવાથી લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા મુકાયેલી ઢોર પકડવાની ગાડી ઉપર સવાર થઈને લોકો પૂરના પાણીમાંથી પસાર થઈ ઓફિસે જવા મજબૂર બન્યા છે. ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિએ કહ્યું હતું કે 'અમે ડૂબી જશું પણ કંપનીને નહીં ડૂબવા દઈએ'. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાયી થયેલા રાજસ્થાની સમાજના લોકો દર વર્ષની આ કાયમી સમસ્યાથી ત્રાસી ગયા છે અને હવે વિરોધ નોંધાવતા કહી રહ્યા છે કે "શું અમે સરકારને એટલે વોટ આપ્યા છે કે અમારે પાણીમાં તરતા કે ચાલતા જવું પડે?" તંત્રની નિષ્ફળતા અને અસુવિધાઓથી કંટાળીને હવે લોકો પોતે પોતાના વતન રાજસ્થાન પરત જતા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    CJPના સમર્થનમાં AAP આંદોલન કરે તે પહેલા જ અટકાયત:ગાંધીનગર સત્યાગ્રહ છાવણી તરફ જઈ રહેલા કાર્યકર્તાઓને અટકાવાતા ઝપાઝપીના દૃશ્યો સર્જાયા
    Next Article
    Aamir Khan’s daughter is staying away from CJP protests, Imran Khan speaks up for students

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment