Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તાઓ જળમગ્ન હોવાથી ઢોર પકડવાની ગાડીમાં લોકો સવાર થયા!:ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા નીકળ્યા, સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂર

    19 hours ago

    સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂરની વિકટ પરિસ્થિતિ છે. કમર સુધીના પાણી ભરાઈ રહેવાથી લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા મુકાયેલી ઢોર પકડવાની ગાડી ઉપર સવાર થઈને લોકો પૂરના પાણીમાંથી પસાર થઈ ઓફિસે જવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાયી થયેલા રાજસ્થાની સમાજના લોકો દર વર્ષની આ કાયમી સમસ્યાથી ત્રાસી ગયા છે અને હવે વિરોધ નોંધાવતા કહી રહ્યા છે કે "શું અમે સરકારને એટલે વોટ આપ્યા છે કે અમારે પાણીમાં તરતા કે ચાલતા જવું પડે?" તંત્રની નિષ્ફળતા અને અસુવિધાઓથી કંટાળીને હવે લોકો પોતે પોતાના વતન રાજસ્થાન પરત જતા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગર્ભવતી મહિલાનું ખાટલાથી રેસ્ક્યૂ:સુરતમાં લોકો ઢોર પકડવાના વાહનમાં બેસવા મજબૂર, 7 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    'Felt Like Being In North Korea': Sonam Wangchuk On Treatment At Delhi Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment