Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના માંડવીને મેઘરાજાએ ધમરોળ્યું, 7 ઇંચથી જળબંબાકાર:શેરીઓમાં પણ જોરદાર પૂર, સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતો ખુશ; આજે રેડ એલર્ટ

    1 week ago

    આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 7 ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે શહેરી વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી વહી રહ્યાં છે. આજે કચ્છમાં ધોધમારની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. માંડવીમાં નદીની જેમ પાણી વહ્યાં, જુઓ તસવીરો શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવો ભરપૂર રહેવાની આશા શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે થોડી રાહત અનુભવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.38 ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે હજુ પણ 15.62 ટકાની ઘટ વર્તાઈ રહી છે. સૌથી વધુ 50 ટકાની ઘટ કચ્છમાં છે. અમદાવાદના પોશ વિસ્તાર જળબંબાકાર, બોપલ-શેલાને ધમરોળ્યું 14 સપ્ટેમ્બરના રાજ્યના વરસાદની પળેપળની અપડેટ
    Click here to Read More
    Previous Article
    Sanjay Raut LIVE : क्या उद्धव सेना में होने वाली है बड़ी टूट? संजय राउत ने दिया जवाब! | Shiv Sena
    Next Article
    માંડવીમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ:ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment