Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વરસાદથી તબાહીની તસવીર:કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબ્યા'ને બોટ ચાલી

    12 घंटे पहले

    અમદાવાદમાં 23 અને 24 જુલાઈએ વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. શેલા, બોપલ, આંબલી વિસ્તારમાં તો લોકોના ઘર અને ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા આર્મી ઉતારવાની ફરજ પડી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહીની 15 તસવીર જુઓ.
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢમાં ટ્રેનથી કપાઈને મેનેજરનું મોત:દુર્ગ સ્ટેશન પર લોકલ છોડીને સુપરફાસ્ટમાં બેસવા દોડ્યા હતા, ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસ્યો
    Next Article
    મોટીગોપ-ગોપનાથ માર્ગનું રૂ. 327.16 લાખે નવીનીકરણ પૂર્ણ:5.1 કિ.મી. માર્ગ બનતા શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment