Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભામાં વિપક્ષે રાજીનામા-રાજીનામાના નારા લગાવ્યા:રિજિજુએ કહ્યું- પેપર લીક પર આજે જ ચર્ચા કરવા તૈયાર, હવે નવી શરતો ન રાખો

    10 hours ago

    લોકસભામાં NEET પેપર લીક મામલે વિપક્ષી સાંસદોએ રાજીનામા-રાજીનામાના નારા લગાવ્યા. વિપક્ષની માગ છે કે, પીએમ સદનમાં માફી માગે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવે. બીજી તરફ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું- અમે આજે જ સદનમાં ચર્ચા કરવા તૈયાર છીએ, બસ વિપક્ષ નવી-નવી શરતો ન મૂકે. આનાથી દેશની છબી ખરાબ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- પીએમ મોદીએ સદનમાં નિવેદન આપવું જોઈએ, તો જ અમે તેમની વાતોને સાચી માનીશું. રાત્રે 12 વાગ્યે નિવેદન જાહેર કરવાને બદલે તેમણે સદનમાં બોલવું જોઈએ. આ તરફ, ભાજપે વ્હીપ જારી કરીને શુક્રવારે સંસદ સત્ર દરમિયાન NDAના સાંસદોને સદનમાં હાજર રહેવા જણાવ્યું છે. બપોરે 1 વાગ્યે સંસદમાં કેબિનેટની બેઠક યોજાશે. પીએમએ વીડિયો મેસેજ જારી કરીને કહ્યું હતું કે, પેપર લીકમાં સજા સંબંધિત પ્રસ્તાવ બેઠકમાં રજૂ કરવામાં આવશે. સંસદમાં પ્રદર્શનની તસવીરો… સંસદની કાર્યવાહીના પળેપળના અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    મૂવી રિવ્યૂ- ઉત્તર દા પુત્તર:વાસ્તુના બહાને ફિલ્મ મોટો કટાક્ષ કરે છે, શું નસીબ ખરેખર દિશાઓથી બદલાય છે?
    Next Article
    વીરપુરમાં કાર તો વાંસદામાં યુવક પૂરમાં તણાયા, VIDEO:અમરેલી–બગસરા હાઇવે બંધ, નવસારીમાં મિલિટરીની ટુકડી દ્વારા રેસ્ક્યૂ શરૂ; સુરતમાં ખાડીઓ ભયજનક

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment